રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો

Rajkot: Standing committee approves RMC budget of Rs 2132.15 crore rajkot Mahanagarpalika nu rupiya 2132.15 crore nu budget Standing committee ma manjur corporater ni grant ma vadharo karva ma aavyo

રાજકોટ મહાનગરપાલિકાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાસકોનું ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટ રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 15 લાખ કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GUJARAT 20-20 : 16-02-2016 - Tv9 Gujarati

શહેરમાં PPPના ધોરણે એમ્યૂઝમેન્ટ પાર્ક તેમજ વાવડી અને કોઠારિયામાં ઓડિટોરિયમ બનાવવામાં આવશે. સાથે જ મહિલાઓ માટે રવિવારી બજાર તેમજ 3 નવા ગાર્ડન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ અને ત્રણેય જોનમાં કલરફુલ LED લગાવવા જાહેરાત કરાઈ છે. સાથે જ આ બજેટમાં 24 નવી યોજનાનો સ્ટેન્ડિંગ કમિટીએ ઉમેરો કર્યો છે.

READ  Gujarat govt releases Rs 41.82 crore for Porbandar cow sanctuary - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી

FB Comments