રાજકોટઃ બેડી યાર્ડની હડતાળનો આજે નવમો દિવસ, લાયસન્સ જમા કરાવવાના આદેશ બાદ વેપારીઓમાં રોષ

Rajkot Strike at Bedi marketing yard enters day 9

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડની હડતાળનો આજે નવમો દિવસ છે. આજે પણ માર્કેટીંગ યાર્ડ સજજ્ડ બંધ છે, ત્યારે યાર્ડના સત્તાધીશોના લાયસન્સ જમા કરાવવાના આદેશ બાદ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ વેપારીઓ અને કમિશન એજન્ટ એસોસિએશન આજે બેઠક કરશે. આ બેઠક બાદ યાર્ડ શરૂ કરવું કે નહિ તે અંગે નિર્ણય લેવાશે.

READ  વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: મોદી-ટ્રંમ્પની સુરક્ષામાં છીંડા? કેવી રીતે મોદી-ટ્રંમ્પના કોન્વોય સુધી પહોંચ્યું રખડતું શ્વાન?

FB Comments