ટીકટોકનો વીડિયો બનાવવા માટે યુવકે સળગાવી જીપ? જુઓ VIDEO

રાજકોટના કોઠારિયા રોડ પર એક અજીબો ગરીબ કિસ્સો બન્યો. ઈન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકે તેની જીપ જાહેરમાં રસ્તા પર સળગાવી દીધી. શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે આ સનકી યુવક ટીકટોકનો વીડિયો બનાવવા માટે આવુ કરી રહ્યો છે. જો કે તે બાદ પોલીસે આ યુવકની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેની જીપ ચાલુ થતી નહોતી. તેથી ઈન્દ્રજીતસિંહને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાંને ગુસ્સામાં તેણે પોતાની જીપ સળગાવી દીધી. પોલીસે હાલ જીપ સળગાવી દેનાર ઈન્દ્રજીતસિંહ અને વીડિયો બનાવનાર નિમિષ ગોહેલની ધરપકડ કરી છે. ડોમેસ્ટિક પબ્લિક એક્ટ મુજબ પોલીસે આ બંને શખ્સો સામે કાર્યવાહી કરી છે.

READ  અમદાવાદમાં ફિલ્મ 'સ્પેશ્યિલ 26' જેવો કિસ્સો, નકલી CBI વેપારીને ત્યાંથી ખંખેરી ગઈ લાખો રૂપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ એરપોર્ટથી વિદેશી ચલણી નોટોની દાણચોરી ઝડપાઈ, જુઓ VIDEO

 

FB Comments