રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યાં છે.  જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને  ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કસ્તૂરીના ભાવનો કચવાટ: કમોસમી વરસાદ ડુંગળીના પાક પર ભારે પડ્યો, ડુંગળીના ભાવ આવશે અંકુશમાં ?

આ પણ વાંચો :  IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments