વડોદરા બાદ રાજકોટમાં ભારે વરસાદને કારણે વસાવડી નદીમાં આવ્યુ પૂર, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડોદરામાં ભારે વરસાદ બાદ હવે રાજકોટના ગોંડલ તાલુકાની વસાવડી નદીમાં પૂર આવી ગયુ છે. ભારે વરસાદને કારણે વાસાવડી નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે કેશવાળાના કોઝવે પર ફરી પાણી વળ્યુ છે. જેને લઈને ગોંડલથી દેરડી અને બગસરાનો વાહન વ્યવહાર ખોરવાયો છે.

READ  VIDEO: બિનસચિવાલય વિવાદને લઈને યુથ કોંગ્રેસ અને NSUIનું કોલેજ બંધનું એલાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments