રાજકોટવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! શહેરમાં બનશે ગેરંટી અને સેન્સરવાળા રસ્તા, જુઓ VIDEO

રાજકોટ શહેરમાં હવે ગેરંટીવાળા અને સેન્સરવાળા આધુનિક રસ્તા તૈયાર કરવામાં આવશે. ચોમાસાની સિઝનમાં રસ્તાઓની હાલત ખસ્તા થઈ જતી હોય છે, ત્યારે લોકોની હાલાકી દૂર થાય તે માટે શહેરમાં 5 વર્ષની ગેરેંટીવાળા રસ્તા બનાવવામાં આવશે. જેમાં રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરની જવાબદારી અગાઉથી જ નક્કી કરી દેવામાં આવશે. ત્યાર બાદ જો 5 વર્ષના સમયગાળાની અંદર રસ્તામાં કોઈ નુકસાન થાય, તો જે-તે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.

READ  Rain relieves parts of Gujarat after a prolonged dry spell - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તહેવાર પર લોકોને મળી મોટી રાહત! સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બદલી જશે આ 10 નિયમ! જુઓ VIDEO

 

FB Comments