VIDEO: રાજકોટમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Rajkot witnesses traffic jam despite lockdown Rajkot ma lockdown ni vache traffic jam na darshyo sarjaya

એક તરફ લૉકડાઉનના માહોલ વચ્ચે લોકોને ઘર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે રાજકોટમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ-શાપર વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો છે. ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે. મહત્વની વાત છે કે કેટલાક ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે.

READ  બદલાઇ ગઈ કિલોગ્રામની વ્યાખ્યા જ, જાણો તમારા જીવન પર શું થશે અસર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  આ પણ વાંચો: રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ

 

READ  અમિત શાહની બંગાળ મિદનાપુર રેલીમાં વાહનોને આગ લગાવીને તોડફોડ કરાઈ, બીજેપી નેતાનો આરોપ આ કરતૂત પાછળ TMCનો હાથ

FB Comments