મોંઘવારી મુદ્દે વિરોધ! રાજકોટ મહિલા કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર સામે કર્યા સૂત્રોચ્ચાર

Rajkot Women Congress stages protest against increasing prices of daily used commodities

વધતી મોંઘવારીને લઈ રાજકોટમાં મહિલા કૉંગ્રેસે બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો. કૉંગ્રેસની મહિલા કાર્યકરોએ ભાજપ સરકાર સામે નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો, જેમાં NSUIના કાર્યકરો પણ જોડાયા. કૉંગ્રેસે માગ કરી કે રાંધણ ગેસમાં કરાયેલો તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે. મોંઘવારી ઘટાડવાની માગ સાથે મહિલા કાર્યકરોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

READ  ચૂંટણી વર્ષમાં મોદી સરકાર લાવી રહી છે એવી યોજના કે જે આઝાદ ભારતમાં ક્યારેય લૉંચ નથી થઈ, લોકોના ખાતામાં પહોંચશે કેટલાક હજાર રૂપિયા દર મહિને

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

FB Comments