રાજકોટમાં મહિલા પોલીસ દ્વારા રક્ષાની સાથે સુરક્ષાનો સંદેશ, હેલમેટ ન પહેરનારાઓને રાખડી બાંધી

Rajkot

રાજકોટમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ ન પહેરનાર વાહન ચાલકોને રાખડી બાંધવામાં આવી હતી. તો સામાજિક સંસ્થાના બહેનોએ રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડીની સાથે હેલ્મેટ આપ્યું હતું.

આ પણ વાંચોઃ માનવાધિકારની વાત કરતા દેશની ક્રૂરતાનો ઈતિહાસ, જેમણે 114 દેશને વર્ષો સુધી ગુલામ બનાવી રાખ્યા હતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Shivsena against land acquisition for Metro project-Tv9 Gujarati

 

અકસ્માતની સંખ્યા વધી રહી છે. ત્યારે ભાઈ દ્રારા હેલમેટનો ઉપયોગ કરવામાં આવે અને ખરા અર્થમાં રક્ષા થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments