VIDEO: રાજકોટના કાલાવડ રોડ પર યુવાનને પથ્થર અને લાકડા વડે માર મારવાની ઘટના

Rajkot: Youth thrashed by miscreants on Kalavad road over financial issue-rajkot na yuvano ma maramari

રાજકોટના કાલાવડ રોડ પર યુવાનને પથ્થર અને લાકડા વડે માર મારવાની ઘટના સામે આવી છે. રૂપિયાની લેતીદેતીમાં યુવાન પર ત્રણથી 4 અન્ય યુવાનો તૂટી પડયા હતા. આ સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી હતી. જેમાંથી એક યુવાને પથ્થર લઈને ઘા કર્યો. જેનાથી પાસે રહેલી કારની બારીનો કાચ તૂટી ગયો. આમ છતાં હેવાન બનેલા અન્ય એક યુવાને પથ્થર લઈને મારવાની કોશિશ કરી હતી. હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

READ  રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 આ પણ વાંચોઃ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમે વિધિવત રિતે ચાર્જ સંભાળ્યો, જાણો કેટલામાં CS છે અનિલ મુકિમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments