VIDEO: ટ્રાફિક નિયમ તોડવા પર હજારો રૂપિયા દંડ લેવાના સરકારના નિર્ણયની વિરૂદ્ધ રાજકોટવાસીઓ ધરણા પર બેસી ગયા

 

ટ્રાફિક નિયમ તોડવા પર હજારો રૂપિયા દંડ લેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે હવે આ નિયમનો વિરોધ શરૂ થયો છે. રાજકોટમાં કેટલાક લોકોએ સરકારના આ નિર્ણયના વિરોધમાં ધરણાં પર બેસી ગયા છે કારણ કે, તેમને આ દંડ પરવળતો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈના ખેલૈયાઓ ફાલ્ગુની પાઠકના નવા ગરબાઓથી રમશે રાસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પ્રદર્શનકારીઓએ હેલમેટ તોડીને વિરોધ નોંધાવ્યો એટલું જ નહિં બકરીને પણ હેલમેટ પહેરાવીને અનોખો વિરોધ કર્યો. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટે સરકાર પાસે અન્ય રસ્તાઓ પણ છે. આ પ્રકારનો દંડ નક્કી કરીને સરકાર માત્ર લૂંટ ચલાવી રહી છે અને ગરીબો પર અત્યાચાર કરી રહી છે.

READ  અમદાવાદના પોલીસ કવાટર્સમાં પોલીસકર્મીઓનું જ દબાણ, વહીવટી શાખાએ 7 દિવસમાં મકાનો ખાલી કરવા આપ્યો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments