રાજ્યમાં કોરોનાના આજે વધુ 510 કેસ, કુલ આંકડો 19 હજારને પાર

Rajya ma corona na aaje vadhu 510 case kul aankdo 19000 ne par

રાજ્યમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 510 કેસ આજે નોંધાયા છે અને 35 લોકોના મોત થયા છે. ત્યારે 344 લોકો રિક્વર થયા છે. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 19,119 પર પહોંચ્યો છે અને 1,190 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદમાં 324 કેસની સાથે કુલ આંકડો 13,678 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાનો હાહાકાર, આજે વધુ 510 કેસ નોંધાયાVidhi Kariya #TV9News #TV9Live #Corona #CoronaUpdate #Gujarat

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, ५ जून, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments