રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર, નવા 492 કેસ નોંધાયા

Rajya ma corona virus no kehar nava 492 case nodhaya

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 492 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 33 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ નોંધાયા છે અને 12,667 લોકો સાજા થયા છે. અમદાવાદમાં આજે નવા 291 કેસની સાથે કુલ આંકડો 13,354 પર પહોંચ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments