VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે

Rajya Sabha Elections: BJP candidate Narhari Amin to file nomination at 12:39 today Rajyasabha na elections BJP trija umedvar utarse triji bethak par narhari amin form bharse

ભાજપ પાર્ટી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર ઉતારી રહી છે. નરહરી અમીન રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે. તેઓ આજે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. નરહરી અમીનના ફોર્મ ભરવાના હોવાથી અનેક અટકળો વહેતી થઈ છે. મહત્વનું છે કે ભાજપે પહેલા અભય ભારદ્વાજ અને રમીલા બારાના નામની જાહેરાત કરી હતી. હવે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન ફોર્મ ભરશે.

READ  જો તમે ઈ-ચલણના દંડથી બચવા વાહનની નંબરપ્લેટમાં ફેરફાર કરશો..તો જેલમાં જવું પડશે!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોનાના ભયના લીધે IIM અમદાવાદનો કોન્વોકેશન સમારોહ સ્થગિત, જુઓ VIDEO

FB Comments