રાજ્યસભા ચૂંટણીને લઈને હાઈ કમાન્ડ દ્વારા આ કોંગ્રેસના નેતાઓેને તેડું, જુઓ VIDEO

Rajya Sabha Elections: Meeting of Guj Cong leaders underway in Delhi, Priyanka Gandhi also present

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે ધારાસભ્યોના જોરે કોંગ્રેસ 2 બેઠક જીતી શકે તેમ છે.  જેના લીધે ઉમેદવાર તરીકે કોને રાખવો તે બાબતે ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે.  ગુજરાતના કોંગી નેતાઓને દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.  આ મીટીંગમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે.  આમ ઉમેદવારના નામ પર દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સાથે ચર્ચા થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેજરીવાલના લાલ રંગના સ્વેટરે જીતી લીધું લોકોનું દિલ, જાણો કેટલી છે કિંમત?

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments