રાજ્યસભાનો જંગ: કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાશે? જાણો અમિત ચાવડાનો જવાબ

Rajya Sabha Elections: No crisis in Gujarat Congress, says Amit Chavda | TV9News

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચના રોજ યોજાવાની છે.  કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા મુશ્કેલી સર્જાઈ છે.  કોંગ્રેસ 2 રાજ્યસભાની સીટ જીતી રહી હતી અને તેની પાસે પુરતાં ધારાસભ્યોના વોટ પણ હતાં. જો કે અમુક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે.  જેના લીધે કોંગ્રેસ હવે 2 બેઠક જીતી શકશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે. આ અંગે મીટિંગ યોજાઈ હતી અને અમિત ચાવડાએ જણાવ્યું કે પાર્ટી નક્કી કરશે કે શું નિર્ણય લેવો?  જો ફોર્મ પાછું ખેંચવાનું થાય તો કોનું ફોર્મ ખેંચવામાં આવશે તે તેની પણ જાહેરાત આવતીકાલે થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગોવાના મુખ્યમંત્રી પર્રિકરની સ્થિતિ નાજુક, સંકટમાં ગોવા સરકાર, ભાજપે પણ યોગ્ય વિકલ્પ શોધવાની શરૂ કરી તૈયારી

આ પણ વાંચો :  કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણું ગુજરાત કેટલું તૈયાર? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments