સાંસદ જયા બચ્ચન રાજ્યસભામાં બોલતાં બોલતાં ભાવુક થઈને રડી પડ્યા!

સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન બુધવારના રોજ ભાવુક થઈ ગયા હતા. લિંગ અપરાધોથી બાળકોને સંરક્ષણ આપતા વિધેયક,2019 પર બોલતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, જુઓ VIDEO

પોક્સો વિધેયકના નવા સંશોધન પર બોલતા જ્યા બચ્ચન ભાવુક થઈ ગયા હતા. 2014માં દિલ્હીમાં નિભર્યા રેપ કેસની વાત કરતાં તેઓ પોતાના આંસૂ રોકી શક્યા નહોતા. જ્યા બચ્ચને ખેદ સાથે વાત કરી કે હાલ સુધીમાં આરોપીઓને સજા મળી નથી. તેમણે વધુમાં કહ્યું કે એક સમય એવો હતો કે માતા-પિતા છોકરીના લીધે ડરતાં પણ હતા પણ હવે છોકરાઓ પણ સુરક્ષિત નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સુરતમાં દહીં હાંડીના ઉત્સવમાં મટકી ફોડવા ચડેલો એક ગોવિંદા ઊંધે માથે પટકાયો

 

રાજ્યસભામાં પોક્સો વિધેયકમાં સંશોધન કરવામાં આવ્યું છે. હવે તેમાં તસવીરો, ડિજિટલ અને ક્મ્પ્યુટર દ્વારા નિર્મિત પોર્નોગ્રાફી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તેને પણ કાનૂનના દાયરામાં લાવી દેવાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ સંશોધન વિધેયકને રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રાધોગિકી વિકાસની સાથે બાળકોની સાથે યોન અપરાધના કિસ્સા વધી ગયા છે. આ માટે જ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની પરિભાષામાં સંશોધન કરવામાં આવ્યું છે.

READ  VIDEO: વડોદરામાં 49 લોકો વર્ષોથી જોઈ રહ્યા છે ભારતીય નાગરિકતા મળવાની રાહ

 

[yop_poll id=”1″]

 

 

PM Modi's 9 baje 9 minute appeal turns into mini-Diwali | TV9News

FB Comments