કાસિમ સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી, 35 લોકોના મોત, 48 લોકો ઘાયલ

rampage-in-kasim-sulemanis-funeral-many-people-died

અમેરિકાએ ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને આતંકવાદી ગણીને ઠાર માર્યા છે. કાસિમ સુલેમાની ઈરાનમાં બીજા નંબરના સૌથી તાકાતવર વ્યક્તિ ગણવામાં આવતા હતા. તેમની અંતિમવિધિમાં લાખો લોકો જોડાયા હતા. અમેરિકા માટે કાસિમ સુલેમાની આતંકવાદી તો ઈરાની પ્રજા માટે તેઓ હીરો હતા. આથી તેમના પાર્થિવ દેહને જોવા માટે અંદાજે ઈરાનની રાજધાની તહેરાનમાં અંદાજે 10 લાખ લોકોની ભીડ ઉમટી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ISISના લીડર બગદાદીને અમેરિકી સેનાએ ઠાર માર્યો- સૂત્રો

35-people-killed-48-injured-in-iran-as-stampede-at-funeral-procession-of-qasem-soleimani

આ પણ વાંચો :  શતાબ્દી ટ્રેનમાં અપાયેલા વાસી નાસ્તાથી 4 મહિલાઓને ફૂડ પોઇઝનિંગની અસર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અંતિમ યાત્રામાં લોકોની સંખ્યા વધારે હતી અને નાસભાગ મચી જવાથી 35 લોકોના મોતની ખબર સામે આવી છે. જો કે ઈરાની ટીવી મુજબ કેટલાં લોકો માર્યા ગયા છે તેને લઈને ચોક્કસ આંકડો જાહેર કરી શકાયો નથી. આ અંતિમ યાત્રા સુલેમાનીની દીકરીએ ભીડને સંબોધીને કહ્યું હતું કે મારા પિતાની શહાદતથી લોકો વધારે ઉગ્ર થયા છે. આ અમેરિકા અને ઈઝરાયલના વિનાશની શરુઆત કરી છે.

READ  ઈરાન- અમેરિકાના તણાવથી શેરબજારમાં કડાકો, જાણો રોકાણકારોના કેટલા રુપિયા ડૂબ્યા?

 

 

Oops, something went wrong.
FB Comments