રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈ જોરદારના રોલમાં આવશે નજર, એક સીધો-સાદો ગુજરાતી છોકરો

ranveer-singh-jayeshbhai-jordaar-ranveer-singh-left-the-image-of-chocolate-boy-and-macho-now-gully-boy-ranveer-is-on-path-of-jayeshbhai-jordaar

બોલિવુડ સ્ટાર રણવીર સિંહની નવી ફિલ્મ જયેશભાઈનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં રણવીર સિંહ એક ગુજરાતી છોકરાના અભિનયમાં નજર આવશે. રણવીર આ દિવસોમાં પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની સામાજીક મુદ્દા પર આધારિત છે. જેમાં રણવીર એક સાધારણ યુવકના અંદાજમાં જોવા મળશે. જયેશભાઈ જોરદાર ફિલ્મમાં લૂક જોઈને લાગી રહ્યું છે કે, રણવીર બોલિવુડમાં પોતાની અલગ છાપ બનાવી રહ્યો છે.

READ  ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ યૌન શોષણના આરોપને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું ન્યાયતંત્ર જોખમમાં છે

આ પણ વાંચોઃ ટ્રાફિના નવા નિયમથી લોકોની નારાજગીને દૂર કરવા સરકારે હેલ્મેટ મુક્તિનું બાણ અજમાવ્યું…જાણો લોકોની પ્રતિક્રિયા

https://www.instagram.com/p/B5o4qCdBB_N/?utm_source=ig_web_copy_link

રણવીરે વર્ષ 2010માં આવેલી બેન્ડ બાજા બારાત નામની ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું. બેન્ડ બાજા બારાત એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. જે બાદ તેના જીવનની એક પછી એક સફળ ફિલ્મ બનવા લાગી હતી. અને તેની સાથે રણવીરની ઓળખ એક ચોકલેટી બોયની બની ગઈ હતી.

READ  વડાપ્રધાન ઓફિસે 'ફોની' વાવાઝોડાને લઈને 2 વખત ફોન કર્યો પણ મમતા બેનર્જીએ કોઈ જ વાત ન કરી!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments