હાલમાં જ લગ્ન કરનાર રણવીરે બધાની સામે એક મહિલાને ગાલ પર કરી KISS, પણ કેમ, જુઓ Video

બૉલીવુડનો એનર્જેટિક અને બિંદાસ્ત એક્ટર ગણાતો રણવીર સિંહ આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદ અને હવે સિંબાને લઈને રણવીર સિંહ હૅડલાઇન્સમાં છે.

તાજેતરમાં રણવીર સિંહે જાહેરમાં એક યુવતીને કિસ કરી નાખી. રણવીર સિંહ સિમ્બાના ડાયરેક્ર રોહિત શેટ્ટી સાથે દર્શકોનું રિએક્શન જાણવા મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યો. આ દરમિયાન દર્શકોમાં એક મહિલા એવી પણ હતી કે જેને જોઈને રણવીર ભાવુક થઈ ગયો. આ મહિલાના પગમાં ફૅક્ચર હતું.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે ફિલ્મ જોવા પહુંચેલી આન્ટી રણવીર સિંહને કહી રહી છે, ‘મારા પગમાં ફ્રૅક્ચર છે, પરંતુ આમ છતાં હું આપની ફિલ્મ જોવા આવી છું.’

આ સાંભળતા જ રણવીર સિંહ બહુ ઇમોશનલ થઈ ગયો અને તેણે આન્ટીના ગાલે કિસ કરી નાખી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રણવીરનો આ અંદાજ જોઈ ત્યાં હાજર તેના ફૅન્સ ખુશ થઈ ગયાં. ત્યાર બાદ સૌએ રણવીરને બહુ ચિયર કર્યું.

જુઓ વીડિયો :

View this post on Instagram

The most loved actor #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Rs 14 lakh stolen from an ATM on Ichhapor main road| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk7

Read Previous

રાફેલથી લઈ રામ મંદિર સુધી, પાકિસ્તાનથી લઈ પશ્ચિમી દેશોની સહેલ સધી, મોદીએ પહેલી વાર આપ્યા એક સાથે 40 તીખા સવાલોના સીધા જવાબ

Read Next

સફેદ વાળને કાળા કરતા હેર કલર કે ડાઈને ભૂલી જશો, એક વાર કરો આ દેસી ઉપચાર પછી જુઓ કમાલ

WhatsApp પર સમાચાર