લગ્ન બાદ રણવીરસિંહે એક કાર્યક્રમમાં એવું તો શું કહ્યું કે દીપિકાને આવી ગયા ખુશીના આંસૂ! જુઓ VIDEO

લગ્ન બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકણ એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો એક પણ મોકો જતો નથી કરતા. હાલમાં જ સ્ટાર સ્ક્રીન અવોર્ડ્સમાં રણવીરે કંઈક એવું કર્યું કે દીપિકાની આંખમાં આંસૂ આવી ગયા. જોકે આ આંસૂ ખુશીના આંસૂ હતા. દીપિકા પાદૂકોણના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફરતા થઈ ગયા છે.

ત્યારે જુઓ આખરે શું બોલ્યા રણવીરસિંહ કે પત્ની દીપિકાની આંખોમાં આવી ગયા આંસૂ…

આ પણ વાંચો: ઈશા અંબાણીના લગ્નમાં મહેમાનોને ભોજન પીરસતા અમિતાભ બચ્ચનના વીડિયો પર કેમ અભિષેકે આપવી પડી સફાઈ?

સ્ટાર સ્ક્રીન અવોર્ડ્સમાં ફિલ્મ પદ્માવત માટે રણવીરને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો અને ત્યારબાદ તે ભાવુક થઈ ગયા અને એક સ્પીચ આપી. જેમાં એવોર્ડ જીતવાનો પૂરો શ્રેય પોતાની પત્ની દીપિકા પાદૂકોણને આપ્યો. રણવીરની આ ઈમોશનલ સ્પીચ સાંભળીને દીપિકાની આંખોમાં આંસૂ આવી ગયા.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ અવોર્ડ શોમાં રણવીર-દીપિકા ગેંગસ્ટર લૂકમાં આવ્યા હતા. બંને સાથે જ શોમાં આવ્યા અને આ બંનેની કેમેસ્ટ્રીએ ફરી એક વખત લોકોના દિલ જીતી લીધા.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tanker carrying chemical catches fire, Valsad - Tv9

 

 

FB Comments

Hits: 2400

Comments are closed, but trackbacks and pingbacks are open.