રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત

Rathyatra 2020: CM Vijay Rupani na haste pahind vidhi ni sharuat

અમદાવાદની 143મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ રથ રખાશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈ શકશે. મંદિરમાં તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: રાજ્યમાં વધુ 256 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 3000ને પાર

મુખ્યપ્રધાનની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ પણ હાજર રહ્યા. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર પણ હાજર રહ્યા. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે કોરોનાના કારણે નગરયાત્રા નીકાળી શક્યા નથી, હાઈકોર્ટે મંજૂરી ના આપી તેથી મંદિરમાં રથયાત્રા યોજાશે. અમે કર્ફ્યુ લાદવા સુધીની તૈયારી દાખવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુ્ખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંબોધન કરતા કહ્યું કે આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લઈએ, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments