PM નરેન્દ્ર મોદી પર આ અભિનેતા બનાવશે ભોજપૂરી ફિલ્મ

ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના ભારતી જનતા પાર્ટીના સાસંદ રવિ કિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવશે. પટનામાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ વખતે રવિ કિશને આ વાત જણાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ 

READ  પાકિસ્તાનના ખેલાડીએ જણાવ્યું કે ભારતીય ટીમમાં આ ખેલાડી બનશે ભવિષ્યમાં 'કોહલી'

રવિ કિશને કહ્યું કે, “મારી ઇચ્છા પીએમ મોદી પર ફિલ્મ બનાવવાની છે.” કે જેથી આ સમાજ પણ પીએમ મોદીના જીવનથી માહિતગાર થાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રવિ કિશને બિહાર સરકારને આગ્રહ કર્યો છે કે, ભોજપુરી મલ્ટીપ્લેકસની એક સ્ક્રીન પર ભોજપુરી ફિલ્મ ફરજિયાત રીલીઝ કરે. પીએમ મોદી અને વિવેકાનંદ પર ભોજપુરી ફિલ્મ બનાવવાનું એલાન રવિ કિશન પહેલા જ કરી ચૂક્યા છે. ત્યાર બાદ તે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવાના છે. અગાઉ બોલિવુડ સ્ટાર્સ વિવેક ઓબેરોયની મોદી પર ફિલ્મ હતી. ત્યારે રવિ કિશન વડાપ્રધાન મોદી પરની ફિલ્મમાં શું નવું ઓડિયન્સને બતાવશે તે જોવું રહ્યું.

READ  6 જૂનના દિવસે એક ભેંસના કારણે ભારતની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, લોકોના મૃતદેહને કાઢવા ગોતામણની ઓફર કરાઈ હતી

 

 

We will stage protest against hefty fines under amended Motor vehicle act : Paresh Dhanani

FB Comments