હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

ભારતયી રિઝર્વ બેન્ક (RBI) ની આજે મળેલી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. RBIએ શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી હતી. જેમાં RBIએ રેપોરેટ 5.40% થી ઘટાડી 5.15% કર્યો છે. રેપોરેટમાં 0.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટ ઘટ્યા બાદ બેન્ક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન અને ઓટો લોનના EMIમાં રાહત મળશે.

READ  સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Ahmedabad : Unidentified man found murdered in Sardarnagar Bungalow - Tv9 Gujarati

 

FB Comments