ઓછો થશે તમારો EMI? આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય

ભારતીય રિઝર્વ બૅન્ક તરફથી આજે નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના નિર્ણયોની જાણકારી આપવામાં આવશે, ત્યારે એ વાત પર ચર્ચાઓ ચાલી રહી છે કે RBI રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરી શકે છે.

મુખ્ય વાત એ છે કે જ્યારથી RBIના ગર્વનર શક્તિકાંત દાસે તમામ કાર્યભાર સંભાળ્યો છે. કેન્દ્રીય બૅન્કે મોંઘવારીની ટકાવારીમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. અર્થવ્યવસ્થા પર નજર રાખનારા લોકોનું કહેવુ છે કે ખાદ્યાપદાર્થોની ઓછી કિંમતોની સાથે વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં રાખીને RBI આક્રમક રૂપથી મુખ્ય વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે.

 

READ  લોન ધારકો માટે આવ્યા માઠા સમાચાર! RBIએ સતત બીજી વખત રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પુત્રી સામે બોગસ સર્ટિફિકેટ આપી શિક્ષિકા બનતા પોલીસ ફરિયાદ, જુઓ સમગ્ર મામલાનો VIDEO

RBIના રેપો રેટના ઘટાડો ફાયદો બધા લોકોને થશે. RBIના આ નિર્ણય પછી બૅન્કો પર વ્યાજ દર ઓછા કરવા માટે દબાણ વધશે. વ્યાજ દર ઓછા થવાની સ્થિતીમાં જે લોકોએ હોમ લોન કે ઓટો લોન લીધી હશે તેમને જરૂર ફાયદો થશે. તે સિવાય બૅન્ક પાસે નવી લોન લેવાની સ્થિતીમાં પણ પહેલા કરતા વધારે રાહત મળશે.

READ  31 ડિસેમ્બર પહેલા બંધ થઈ જશે તમારા જૂના ATM-ક્રેડિટ કાર્ડ! જાણો કેમ અને કેવી રીતે બચશો આ મુશ્કેલીથી?

 

Oops, something went wrong.
FB Comments