લોન ધારકો માટે ખુશ ખબર, લોનના EMIમાં થશે ઘટાડો

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો જાહેર કરાયા છે. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 5.40% થયો છે. અગાઉ રેપો રેટનો દર 5.75% હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VMCએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કરી લાલ આંખ,15 જેટલા અધિકારીઓને ફટકારી કારણદર્શક નોટિસ

 

રેપો રેટમાં ઘટાડો થયા બાદ બેંક પર હોમ લોન અને ઓટો લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટેનું દબાણ વધશે. RBI દ્વારા રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ હવે 5.15% થયો છે. અગાઉ આ દર 5.50% હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: યસ બેન્કના ખાતાધારકોને મોટી રાહત, બેન્કે ટ્વીટ કરી આપી આ મહત્વની જાણકારી

RBIના આ નિર્ણયથી તે લોકોને ફાયદો થશે જેમની હોમ લોન કે ઓટો લોનના EMI ચાલી રહ્યા છે. RBIના રેપો રેટ ઘટાડા પછી બેન્કો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ રહેશે. RBIના રેપો રેટમાં સતત ઘટાડો કરવા છતાં ગ્રાહકોને અપેક્ષા મુજબ ફાયદો થયો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments