VIDEO: PMC બેંકના ખાતેદારો માટે રાહતના સમાચાર, હવે ખાતેદાર બેંકમાંથી 50 હજાર રૂપિયા ઉપાડી શકશે

RBI raises withdrawal limit for PMC Bank depositors to Rs 50,000

PMC બેંકના ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. RBIએ બેંકમાંથી રૂપિયા ઉપાડવાની લિમિટમાં વધારો કર્યો છે. હવે PMC બેંકમાંથી ખાતાધારકો 50 હજાર રૂપિયા ઉપાડી શકશે. અગાઉ ખાતેદાર 40 હજાર રૂપિયા જ ઉપાડી શકતા હતા.

આ પણ વાંચો: VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસર સુરત દરિયા કિનારે પણ થશે, ડુમસ અને સુવાલી બીચ પર પર્યટકોને NO ENTRY

પરંતુ હવે 10 હજારનો વધારો કરીને આ મર્યાદા 50 હજાર કરી દેવાઈ છે. RBIના આ નિર્ણયથી PMC બેંકના 78 ટકા ખાતેદારોને લાભ મળશે. ખાતેદારો ATMમાંથી પણ આ રકમ ઉપાડી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  સુરતીઓ આનંદો! તમારી મહેનત રંગ લાવી. સુરત એરપોર્ટથી ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો સૌપ્રથમ આં.રા. ફ્લાઈટ કયા દેશની