લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

rbi-repo-rate-sbi-fixed-deposit-rates-revised-interest-rates-senior-citizen

લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ઘર અથવા કાર લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે તો સાથે એફડી પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. આનો અર્થ એ છે કે જો તમે એસબીઆઈમાં એફ્ડી કરાવશો તો તમને હવે પહેલાં કરતાં ઓછું વ્યાજ મળશે.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

એસબીઆઈએ 2 કરોડ રૂપિયાથી નીચેના રિટેલ એફડી પરના વ્યાજ દરમાં 0.50% નો ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દરો 28 માર્ચથી લાગુ થશે. એક મહિનાની અંદર આ બીજી વખત છે જ્યારે એસબીઆઈએ એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ 10 માર્ચે એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

READ  અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવો વ્યાજ દર:

7-45 દિવસ – 3.5%

46-179 દિવસ – 4.5%

180-210 દિવસ – 5%

211 દિવસ – 1 વર્ષથી ઓછા – 5%

1 વર્ષ – 10 વર્ષ સુધી – 5.7%

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments