ઈંગ્લેન્ડની સામે ભારત હાર્યું અને પાકિસ્તાનની ટીમના સમર્થકોએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો

ભારત અને ઈંગ્લેન્ડની મેચને લઈને પાકિસ્તાન ભારતના પક્ષમાં હતું. ભારત ઈંગ્લેન્ડની સામે હારી ગયું અને ભારતમાં ક્રિકેટ સમર્થકો આ બાબતને લઈને નાખુશ પણ છે. ભારતના સમર્થકો કરતાં પાકિસ્તાનના સમર્થકો વધારે નાખુશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાનના સમર્થકો ભારતની જીત માટે આશા રાખીને બેઠા હતા કે કારણ કે જો ભારત ઈંગ્લેન્ડની સામે જીતી જતું પાકિસ્તાનની સેમી ફાઈનલમાં જવાનો રસ્તો ક્લિયર થઈ જતો. ભારતની ટીમ ઈંગ્લેન્ડની સામે હારી જેના લીધે ભારતના સમર્થકો તો નારાજ થયા પણ તેના કરતાં વધારે ગુસ્સો તો પાકિસ્તાનના ક્રિકેટ સર્મથકોમાં જોવા મળી રહ્યો છે.

READ  17 મહિના પછી કઠુઆ સામૂહિક દુષ્કર્મ અને હત્યાકાંડમાં દોષીતો જાહેર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

https://twitter.com/abdul099/status/1145321694837559296

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોનીને પાકિસ્તાનના સમર્થકો દ્વારા આ વખતે ટાર્ગટે કરવામાં આવ્યો હતો. ધોનીને બેટિંગને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

આખું પાકિસ્તાન ધોનીની બેટિંગ જોઈ રહ્યું છે.  તેવી ગુસ્સાવાળી પોસ્ટ પણ ટ્વીટરમાં જોવા મળી હતી.

READ  સુરતમાં બેંક બહાર થઈ રૂપિયા 20 લાખની લૂંટ, જુઓ CCTV

 

અમુક પાકિસ્તાનના સમર્થકોએ તો આ મેચને ફિક્સ ગણાવી દીધો હતો.  જ્યારે ફિક્સર ઓફ ધ યરની વાત પણ કરવામાં આવી હતી.

ભારતની હાર બાદ પાકિસ્તાનના સમર્થકોએ ટ્વીટર પર ધમસાણ મચાવી દીધું અને ખાસ કરીને ભારતના ખેલાડીઓમાંથી ધોની અને કેદાર જાધવને ટાર્ગેટ કર્યા હતા. પાકિસ્તાનના લોકો તો આ મેચને ફિક્સ બતાવવા લાગ્યા.

ભારતના પરાજયથી પાકિસ્તાનના સમર્થકોએ સોશિયલ મીડિયામાં હોબાળો કાઢ્યો હતો. એક દિવસ માટે ભારત અને પાકિસ્તાન જાણે ફરીથી ભાઈ-ભાઈ બની ગયા હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓએ પણ ભારત જીતે અને તેઓ તેની સાથે છે તેવી વાત કરી હતી.

READ  ભારત સામે યુદ્ધની ડંફાસો હાંકતા પાકિસ્તાન સામે ભારતની તાકત બમણી છે, વિશ્વમાં સૈન્ય તાકાતમાં ભારત ચોથા ક્રમાંકે છે

 

 

Oops, something went wrong.
FB Comments