તલાક તલાક તલાકનો અંત, જાણો આ બિલ વિશે શું કહી રહી છે મુસ્લિમ મહિલાઓ?

લોકસભાની બાદ રાજ્યસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે.  મુસ્લિમ મહિલાઓની સાથે આ ટીવી નાઈન ગુજરાતીએ વાત કરીને તેમનો મંતવ્ય આ બાબતે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.  મુસ્લિમ મહિલાઓએ આ બિલ પાસ થયું તેને લેન્ડમાર્ક જજમેન્ટ ગણાવ્યું હતું.

Reactions of Muslim women after Rajya Sabha passes landmark Triple Talaq Bill today #TripleTalaqBill #Gujarat #TV9News

Reactions of Muslim women after Rajya Sabha passes landmark Triple Talaq Bill today #TripleTalaqBill #Gujarat #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ३० जुलै, २०१९

 

READ  દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO

આ પણ વાંચો:   ત્રણ તલાક બિલ શું છે? જાણો તેના વિશેની 5 મહત્ત્વની વાતો

 

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ahmedabad BRTS stands crying for urgent attention

 

 

FB Comments