સિટી બસ અકસ્માતમાં જવાબદાર કોણ? TV9એ હાથ ધર્યુ રિયાલિટી ચેકિંગ, જુઓ VIDEO

 

રાજ્યભરમાં બીઆરટીએસ અને સિટીબસ અકસ્માતો ટોક ઓફ ધી ટાઉન બની ચુક્યા છે. ત્યારે અકસ્માતો માટે ફક્ત બીઆરટીએસ બસના ડ્રાઇવરોને જવાબદાર કે દોષી ઠેરવવામાં આવે છે પણ વાહન ચાલકની પણ કેટલી ભૂલ હોય છે તે જાણવા TV9ને રિયાલિટી ચેક કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: 7 દિવસ પહેલા નારોલથી ગુમ થયેલો 4 વર્ષનો બાળક સુરત સ્ટેશનથી મળી આવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તાજેતરમાં સુરત અને અમદાવાદમાં થયેલા બસ અકસ્માતે ભારે ચર્ચા જગાવી છે. તેની પર રાજકારણ પણ ખૂબ ગરમાયુ છે. બીઆરટીએસ અને સિટીબસ સેવા બંધ થવી જોઈએ તેવી પણ માગ ઉઠી રહી છે. અકસ્માતો પાછળ જાણે બધી જ ભૂલ બસ ડ્રાઈવરની હોય તે રીતે દોષનો ટોપલો તેમની પર ઢોળવામાં આવી રહ્યો છે પણ વાસ્તવિકતા શું છે તે જાણવા TV9ને રિયાલિટી ચેક કરવાનું નક્કી કર્યું.

READ  'Government is doing nothing for fishermen' Rahul Gandhi in Porbandar - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments