જિયોએ કર્યો ફરી મોટો ધડાકો, આ 150 મોબાઈલમાં મળશે ફ્રી કોલિંગની સુવિધા

રિલાયંસ જિયોએ તેમના ગ્રાહકોને એક ભેટ આપી છે. વોઈસ એન્ડ વીડિયો ઓવર વાઈ-ફાઈ સર્વિસને લોંચ કરવાની ઘોષણા કરી છે. આ બાદ ભારતમાં જિયોના કાર્ડમાં કોઈપણ જગ્યાએ ઈન્ટરનેટ વિના પણ કોલ કરી શકાશે તેવી જાણકારી મળી રહી છે. તમારા ફોનમાં ઈન્ટરનેટ ના હોય તો તમે બીજાના ફોનમાંથી ઈન્ટરનેટ સુવિધા લઈને વાત કરી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  JIO યૂઝર્સ માટે વધુ એક ખરાબ સમાચાર! તમે હવે આ રિચાર્જ નહીં કરાવી શકો

jio-and-airtel-users-can-now-make-vowifi-calls-here-how-to-and-all-you-need-to-know-in-details

આ પણ વાંચો :   મોબાઈલમાં નેટવર્ક વગર પણ આરામથી આ કંપનીના યુઝર્સ કરી શકશે વાતચીત

આ સુવિધા 150 જેટલા મોબાઈલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે એવા ફોનની જરુર પડશે જેમાં વાઈફાઈ કોલિંગની સુવિધા કંપની દ્વારા જ આપવામાં આવી હોય. જો તમારા હાલના મોબાઈલ ફોનના સેટિંગમાં વાઈફાઈ કોલિંગ એવું ઓપ્શન આપવામાં આવ્યું હોય તો તમે આ સુવિધાની લાભ ઉઠાવી શકશો.

READ  MNPના નિયમોમાં થયો બદલાવ, હવે 3 દિવસમાં બદલી શકશો નેટવર્ક કંપની


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યારે થશે વધારે ફાયદો?
જ્યારે તમે રોમિંગમાં હોય ત્યારે તમારે કોલિંગ માટે અલગથી ચાર્જ આપવાનો રહે છે. આ બદલે ઈન્ટરનેટના માધ્યમથી તમે કોઈપણ પ્રકારના ચાર્જ વિના કોઈ વોઈસ એન્ડ વીડિયો ઓવર વાઈ-ફાઈ સુવિધા સાથે કરી શકો છો. આમ રોમિંગ વખતે આ સુવિધા લોકોને કામ આવી શકશે. આ સિવાય અન્ય કોઈપણ ફોનમાં ઈન્ટરનેટ હોય ત્યારે તેની સાથે ક્નેક્ટ કરીને કોલિંગ સેવાનો ઉપયોગ કરી શકશો.

READ  ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

 

દિલ્હીમાં હિંસા ફેલાવનારાને દેખાતા જ ગોળી મારવાનો આદેશ

FB Comments