અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

અમદાવાદનું વાતાવરણ અચાનક બદલાયું છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.  અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.  જીવરાજ પાર્ક, ખોખરા, મણિનગરમાં ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે.  વરસાદની સાથે પવન પણ છે જેના લીધે વાહન વ્યવહાર પર પણ ખાસ્સી અસર થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદના ભાડજ સર્કલ નજીક ભાવનગરનો PSI પીધેલી હાલતમાં ઝડપાયો, સોલા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી ધમાલ મચાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  હાઈકોર્ટનો આદેશ: કોંગ્રેસની અરજીને ફગાવી, અલ્પેશ ઠાકોરને મળી રાહત

 

[yop_poll id=”1″]

FB Comments