રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં આવ્યું રાજકોટ

Relief fro Rajkot 124 tested negative for Coronavirus

રાજકોટમાં આજે 124 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરેન્જ ઝોનમાં પ્રમાણમાં છૂટછાટ વધુ મળશે. રાજકોટમાં કોરોના વાઇરસને કાબૂ કરવા પર સફળતા મળી છે. વિદેશથી કોરોના વાઇરસનો ચેપ લઇ આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાતા કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ટ્રેકીંગની કામગીરી કરવામાં આવી છે.

READ  VIDEO: સાબર ડેરીના નવા ચેરમેન તરીકે શામળ પટેલ બિનહરીફ ચૂંટાયા

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments