ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

જે લોકો પાસે PUC નથી અથવા તો HSRP નંબર પ્લેટ નથી નંખાવી તેમના માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે સમય મર્યાદામાં વધારો કર્યો છે. HSRPમાં 30 દિવસનો વધારો કર્યો છે. એનો મતલબ એ કે, હવે 16 ઓક્ટોબર સુધીમાં HSRP નંબર પ્લેટ નખાવવાની રહેશે. PUC સર્ટિફિકેટની સમય મર્યાદા વધારી 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. પીયુસી માટે હાલ લાંબી લાઇનો લાગી છે, હજારો વાહનો હશે જેમણે હજુ પીયુસી કઢાવી નથી. HSRPમાં પણ તે જ સ્થિતિ છે, અનેક વાહનો હજુ સાદી નંબર પ્લેટ વાળા જ છે, તેથી હવે સરકારે સમય મર્યાદામાં વધારો કર્યો છે.

READ  ગુજરાતની APMCમાં તુવેરના મહત્તમ ભાવ રહ્યા રૂ.રૂ.5750, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ બચીને રહેજો! પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Mumbai's richest canines: SoBo couple leaves Rs 5 cr wealth to 2 dogs - Tv9

 

FB Comments