PM મોદીને પત્ર લખનારા 49 સેલિબ્રિટીઝને રાહત, બિહાર પોલીસે લીધો આ નિર્ણય

પીએમ મોદીને પત્ર લખનારી 49 હસ્તિઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા સહિતની 49 હસ્તિઓની સામેનો રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુઝફ્ફરપુર એએસપી મનોજ કુમાર દ્વારા આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

પીએમ મોદીની 49 હસ્તિઓએ પત્ર લખીને મોબ લિંચિગને લઈને દેશમાં જે પરિસ્થિતિ છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીને આ બાબતે ઓપન લેટર લખવામાં આવ્યો હતો. જેમાં 49 સેલિબ્રિટીઝની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

READ  VIDEO: નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલો વડોદરાનો પરિવાર થયો ગાયબ, 1 માર્ચથી પરિવાર નથી પહોંચ્યો ઘરે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Oops, something went wrong.
FB Comments