કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકોએ કરી ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO

Republic Day Celebration At Kashmir Valley Last village Lassipora
તસવી પ્રતીકાત્મક છે.

દેશભરમાંથી ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે.  એક વીડિયો જે અમારી પાસે આવ્યો છે અને તે ખાસ છે કારણ કે લોકો બરફના વરસાદની વચ્ચે પણ ત્રિરંગાને સલામી આપી રહ્યાં છે.  આ વીડિયો કાશ્મીર ઘાટીમાં આવેલાં છેલ્લાં ગામ લચ્છીપુરાનો છે. જ્યાં પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :    ગણતંત્ર દિવસે મોદી સરકારનો નિર્ણય, વધુ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કર્યો બદલાવ

READ  મહીને રૂપિયા 1500ની આવક ધરાવતી આ મહિલા બની KBCમાં કરોડપતિ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments