71મા ગણતંત્ર દિવસ પર પરેડના ‘ચીફ ગેસ્ટ’ બનશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો

republic day chief guest brazil president jair messias bolsonaro received ceremonial reception at rashtrapati bhavan 71st republic divas par pared na chief guest banse brazil na president

દેશના 71માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક રીતથી સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. તે દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લગ્નમાં બેન્ડ કંપની સમયસર ન પહોંચવાનો મામલો કોર્ટમાં ગયો, જાણો કોર્ટે શું આદેશ આપ્યો?

રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક કાર્યક્રમમાં તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ બોલસોનારો 26 જાન્યુઆરીએ ભારતના 71માં ગણતંત્ર દિવસ પર પરેડમાં મુખ્ય અતિથિ રહેશે. બોલસોનારો શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરણે એરપોર્ટ પર બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોની આગેવાની કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Loc પર પાકિસ્તાનના ફાયરિંગમાં 1 જવાન શહીદ, કાશ્મીરમાં 3 જગ્યાએ અથડામણ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments