વલસાડના ઉમરગામના વાતાવરણમાં આવ્યો પલટો, વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

Respite from heat as Umargaam received untimely rain showers Valsad

વલસાડ જિલ્લાના ઉમરગામના વાતાવરણમાં પલટો આવ્યો. ઉમરગામાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના ઝાપટાથી ભારે ગરમી અને બફારાથી કંટાળેલા લોકોને રાહત મળી.

આ પણ વાંચો: સુરતઃ લૉકડાઉન વચ્ચે GEBએ આપ્યા તોતિંગ બીલ, દરેક ઘર દીઠ મોકલ્યા 5થી 8 હજારના બીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે વર્તમાન દિવસ પ્રતિકૂળતાભર્યો રહેેવાની સંભાવના