VIDEO: હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી સહજાનંદ હોટલમાં કેટલાક માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. હોટલમાં જમવાના પૈસા ન આપવા બાબતે અજાણ્યા શખ્સોએ હોટલમાં ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી હતી. સાથે જ હોટલના માલિક અને તેમના પુત્રને ઢોર માર માર્યો હતો. માથાભારે શખ્સોએ તોડફોડ તો કરી જ સાથે સાથે લૂંટ પણ ચલાવી હતી. CTVમાં કેદ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે માથાભારે શખ્સોએ તોડફોડ કરીને હોટલમાં બધુ જ વેરવિખેર કરી મુક્યું હતું.

READ  Election Commission freezes AIADMK's election symbol ahead of major bypoll - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત શહેર પર મેઘરાજાની કૃપા યથાવત, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ, જુઓ VIDEO

 

FB Comments