ધોની સંન્યાસ લેશે કે નહીં એ બાબતે તેમના ખાસ મિત્ર અરુણ પાંડેએ કર્યો મોટો ખૂલાસો

ધોની સંન્યાસ ક્યારે લેશે તેને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. કોહલીએ પણ કહી દીધું તેઓ પણ નથી જાણતા કે ધોની ક્યારે સંન્યાસ લેશે. આ બાબતે તો ધોનીને જ પૂછવું જોઈએ. ધોનીના સંન્યાસ પર લોકોની નજર છે. વિશ્વ કપમાં ભારતની હાર બાદ ધોની નારાજ જોવા મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધોનીએ ક્રિકેટના મેદાનમાં એવું તે શું કર્યું કે ભારતીય ક્રિકેટ ટીમ સાથે દર્શકોને પણ મજા પડી

આ પણ વાંચો:  ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ

ધોનીના ખાસ મિત્ર અરુણ પાંડેએ ધોની ક્યારે સંન્યાસ લેશે એ બાબતે વાત કરતાં કહ્યું કે તેઓની હાલ કોઈ સંન્યાલ લેવાની યોજના નથી. ધોની જેવા ખેલાડી બાબતે આવી સંન્યાસની વાતો દૂભાગ્યપૂર્ણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહેન્દ્રસિંહ ધોનીએ તૈયાર કરી લીધો રિટાયરમેન્ટ પ્લાન? સોશિયલ મીડિયા પર શેયર કર્યો VIDEO

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ધોનીના ખાસ મિત્ર અરુણ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ધોની હાલના સમયમાં સંન્યાસ લેવા માગતા નથી. ધોનીના સમર્થકો માટે આ ખૂશીની ખબર છે.

 

 

FB Comments