રીવાના કલેકટરે આપ્યું ચોંકાવનારું ફરમાન, મચી ગયો હડકંપ!

Rewa collector orders shoot at sight

રીવાના કલેકટરે આપ્યું ચોંકાવનારું ફરમાન, મચી ગયો હડકંપ!

એકતરફ મધ્યપ્રદેશમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે તેવા સમયે ઓફિસરોના નિવેદનો પણ સામે આવી રહ્યાં છે.
હમણાં જ રીવાના કલેકટર પ્રીતિ મૈથિલે એવું નિવેદન આપ્યું કે જેને સાંભળીને તમે ચોંકી જશો, તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું કે જો કોઈપણ EVMની નજીક પણ આવે તો ગોળી મારી દેજો

Rewa collector orders to shoot if anyone tries to interfere with EVM
Rewa collector orders to shoot if anyone tries to interfere with EVM

એટલું જ નહીં, તેમણે કહ્યું, “આ ચૂંટણી મારા માટે એક સામાન્ય ઘટના છે અને આવી સામાન્ય ઘટનાના ચક્કરમાં હું મારી 25 વર્ષની મહેનત ખરાબ ના કરી શકું કારણ કે મારે હજુ પ્રિન્સિપાલ સેક્રેટરી, ચીફ સેક્રેટરી પણ બનવાનું છે.”

જુઓ વીડિયો 

ખરેખર, રીવામાં કોંગ્રેસના એક ઉમેદવારે સ્ટ્રોંગ રૂમમાં રહેલા EVM મશીનોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી. આ જ વાતને લઈને કલેકટરે કોંગ્રેસના ઉમેદવાર સાથે ચર્ચા કરી હતી અને ચર્ચા દરમિયાન ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે જો કોઈપણ EVM ની નજીક પણ આવે તો ગોળી મારી દેજો.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Amreli: FRO booked for thrashing laborer| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk1

Read Previous

લોકરક્ષક દળ ભરતી પેપર લીક મામલે વધુ એક ભાજપ કાર્યકરની અટકાયત!

Read Next

ડુંગળીના છોંતરાને કચરામાં ફેંકવાની ભૂલ ના કરશો, તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે છે ખૂબ ઉપયોગી!

WhatsApp પર સમાચાર