પુલવામા આતંકી હુમલા સામે PM નરેન્દ્ર મોદીએ ફરી કરી ગર્જના, ‘જે આગ આપના દિલમાં છે, તે જ મારા દિલમાં છે’ : જુઓ VIDEO અને મોદીનું આખું ભાષણ સાંભળો

ગત ગુરુવારે થયેલા પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આ હુમલા વિરુદ્ધ આકરા શબ્દોમાં આતંકીઓ અને પાકિસ્તાનને ચેતવણી આપી રહ્યા છે.

 

નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના બરૌની જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યા બાદ પુલવામાના શહીદોને યાદ કર્યાં. તેમણે બિહારના શહીદ થયેલા જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું, ‘હું અનુભવી રહ્યો છું કે આપના અને દેશવાસીઓના દિલમાં કેટલી આગ છે. હું આપને જણાવવા માંગુ છું કે જે આપ આપના દિલમાં છે, તે જ મારા દિલમાં પણ છે.’

READ  મિરાજ-2000 થી જ ડરી ગયા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન,ભારત સામે ફરી શાંતિની અપીલ કરતાં કહ્યું,'વાતચીત માટે અમે છીએ તૈયાર'

જુઓ VIDEO :

[yop_poll id=1517]

READ  બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પુરાયો! દીપડાની દહેશતથી લોકોમાં ફેલાયો હતો ભય
Oops, something went wrong.
FB Comments