વિશ્વકપમાં ઘાયલ થયેલ શિખર ધવનના બદલે BCCIએ મોકલ્યો એક ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડી

વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. ભારતના ઓપનીંગ બેટ્સમેન શિખર ધવનને થયેલ ઈજાના કારણે તે થોડા દિવસ માટે મેચ નહી રમી શકે તેવું ટીમ ઈન્ડિયાની મેડીકલ ટીમનું કહેવું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ

 

શિખર ધવન અત્યારે તો ઈંગ્લેન્ડમાં જ BCCIની મેડીકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. BCCI એ ઋષભ પંતને ઈંગ્લેન્ડ જવા સુચના આપી છે અને ત્યા પહોચ્યા બાદ ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરશે. વિશ્વકપ માટે જ્યારે ટીમની પસંદગી થઈ હતી ત્યારે પસંદગીકારોએ તેમની અવગણના કરી હતી. ઋષભ પંત બુધવારે ઈંગ્લેન્ડ પહોંચશે પરંતુ શિખર ધવનના રમવા અંગેના નિર્ણય બાદ તેમને 15 સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.

READ  VIDEO: હું સ્કૂલે જાઉ છું કહીને મેહુલ નીકળ્યો હતો અને ગણતરીની કલાકોમાં આવ્યા આ સમાચાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Arjun Modhwadia's absence in office-bearers' meeting raises speculation of conflicts in Congress

FB Comments