બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર હોસ્પટિલમાં દાખલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે દિલ્હી પહોંચ્યા

RishiKapoor hospitalised : RanbirKapoor, AliaBhatt fly to New Delhi bollywood actor rishi kapoor hospital ma dhakhal ranbir kapoor ane alia bhatt sathe delhi pohchya

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઋષિ કપૂર દિલ્હીમાં છે અને તેમની અચાનક તબિયત ખરાબ થવાના કારણે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળી છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઋષિ કપૂરને મળવા દિલ્હી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં માહિતી મળી નથી કે ઋષિ કપૂરને કયા કારણસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: હરિયાણામાં સરકાર બનાવવા માટે કવાયત તેજ, દિલ્હી જવા રવાના થયા CM ખટ્ટર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments