બિહારમાં ચાલી રહી છે ‘ઉંદર રાજનીતિ’, નેતાઓ ઉંદર લઈને પહોંચ્યા વિધાનસભા

rjd-mlc-arrived-with-mouse-in-bihar-assembly-rabri-devi-said-they-cut-the-dam-take-action

બિહારમાં ઉંદરને લઈને ભારે રાજનીતિ થઈ રહી છે અને હવે ફક્ત નેતાઓ નિવેદન જ નથી આપી રહ્યાં પણ ઉંદર લઈને વિધાનસભામાં પહોંચી રહ્યાં છે. ઉંદર રાજનીતિ હવે વિધાનસભા સુધી પહોંચી ગયી છે. થયું એવું કે રાષ્ટ્રીય જનતા દળના નેતા એમએલસી સુબોધ રાય વિધાન પરિષદમાં ઉંદર લઈને પહોંચી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટના હેલ્થ વિભાગના અધિકારીઓએ રેડ કરીને લીચીના અખાદ્ય જથ્થાને કર્યો નષ્ટ

આરજેડીના નેતાનું કહેવું છે કે સરકાર જવાબદાર જ નથી પણ બધી જ વાતમાં ઉંદર જવાબદાર છે. પૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવીએ આ અંગે નિવેદન આપ્યું છે કે ઉંદર જ જવાબદાર છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે. બુધવારના રોજ પણ વિધાનસભામાં ઉંદર પર ભારે રાજનીતિ થઈ હતી. ખાસ કરીને સરકારે એવો જવાબ આપ્યો કે મોટા ભાગના બંધ તૂટી રહ્યાં છે કારણ કે તેની પાછળ ઉંદરોનો ત્રાસ છે. આ પ્રશ્ન બાદ વિવાદ ભારે વધી ગયો હતો.

READ  સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હદ તો ત્યારે થઈ ગયી જ્યારે જિલ્લા પંચાયતના શિક્ષકોની ફાઈલ કોતરી ખાવામાં અને પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવેલી દારુ પી જવામાં પણ ઉંદરનો હાથ તેવા આક્ષેપો થવા લાગ્યા. આમ બિહારમાં આજકાલ ઉંદરને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે.

READ  VIDEO: સિંગતેલના ભાવમાં ભડકો,1 મહિનામાં ડબ્બે 140 રૂપિયાનો વધારો

 

Oops, something went wrong.
FB Comments