VIDEO: રાજકોટ મનપાએ મહિલાઓ માટે લીધો નિર્ણય, ભાઈબીજના દિવસે કરી શકશે બસમાં ફ્રી મુસાફરી

તહેવારને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ મહિલાઓને મોટી ભેટ આપી છે. ભાઈબીજના દિવસે સિટી બસ અને BRTSમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. એટલે કે ભાઈબીજના દિવસે મહિલાઓ બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. આ અંગે રાજકોટના મેયરે જણાવ્યું હતું કે મનપા છેલ્લા ઘણા વર્ષોથી તહેવાર નિમિત્તે બસ સેવામાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીની સવલત આપે છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યાં, જાણો એક ક્લિક પર..

આ પણ વાંચો: VIDEO: અયોધ્યામાં પ્રથમ વખત 5 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા, ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments