ભારત-બાંગ્લાદેશ મેચ પહેલાં રોહિત શર્માને થઈ ઈજા, વાંચો BCCIએ શું કહ્યું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રવિવારના રોજ દિલ્હીમાં થવાનો છે. આ મેચ પહેલાં જ ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રોહિત શર્માને પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા પહોંચી છે. જો કે આ બધાની વચ્ચે બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે રોહિત શર્માની મેડિકલ તપાસ કરવામાં આવી અને તેઓ ફિટ છે. જેના લીધે ટી-20 મેચ તેઓ રમી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

આ પણ  વાંચો ;   રસ્તા પર ખાડો હશે તો મળશે 500 રુપિયા, જાણો ક્યાં લાગુ થઈ આવી યોજના?

રોહિત શર્માને થ્રો ડાઉન વખતે જાંધમાં ઈજા પહોંચી છે. જેના લીધે રોહિત મેદાનથી બહાર જતા રહ્યાં હતા. આ બાદ પ્રેક્ટિસ મેચ રમવા માટે તેઓ ફરીથી મેદાનમાં જ આવ્યા નહોતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO

 

ભારતીય ટીમ માટે રોહિત શર્મા એક મજબૂત ખેલાડી છે કે કારણ કે વિરાટ કોહલીને ભારત અને બાંગ્લાદેશ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટની જગ્યાએ રોહિત શર્માને ઉતારવામાં આવ્યા છે. જો કે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે રોહિત શર્મા એકદમ ફીટ છે અને તેઓ આગામી મેચ રમશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન

 

 

 

Oops, something went wrong.
FB Comments