રોહિત શર્મા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે વધુ એક રેકોર્ડ બનાવવા માટે સક્ષમ, તોડી શકે છે આ 2 ધુરંધર ક્રિકેટરના રેકોર્ડ

rohit-sharma-hit-his-28th-one-day-century-against-west-indies

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટસમેન હિટ મેન રોહિત શર્માનો હિટ શો વિશ્વ કપમાં ચાલુ જ છે. રોહિત શર્મા તેમની તોફાની બેટિંગના દમ પર વિશ્વ કપ 2019માં ઘણા રેકોર્ડસ તેમના નામ પર કરી ચૂક્યા છે.

રોહિત શર્મા દુનિયાના પહેલા એવા બેટસમેન પણ બન્યા, જેમને વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ 5 સદી ફટકારી હોય. આ વિશ્વ કપમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા બેટસમેન છે અને ન્યૂઝીલેન્ડની સામે 27 રન બનાવશે તો વિશ્વ કપમાં એક રેકોર્ડ પોતાને નામ કરી લેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  The clock is ticking for e-cig companies underage users

16 વર્ષ પછી તુટશે સચિન તેંડુલકરનો રેકોર્ડ

રોહિત શર્મા આ વિશ્વ કપમાં 8 મેચમાંથી 5 સદીની સાથે અત્યાર સુધી 647 રન બનાવી ચૂક્યા છે. વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામ પર છે. સચિને 2003ના વિશ્વ કપમાં 673 રન બનાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સમગ્ર દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધારનાર દેશના ઝડપી બોલરે ક્રિકેટને કહ્યું, અલવિદા...

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે આ વિશ્વ કપમાં રોહિત શર્મા 27 રન બનાવશે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે અને એક વિશ્વ કપમાં સૌથી વધારે રન બનાવનારા બેટસમેન બની જશે. ત્યારે ન્યૂઝીલેન્ડની સામે સેમીફાઈનલમાં 17 રન બનાવીને જ તે વિશ્વ કપની એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનારા બીજા નંબર પર રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટસમેન મૈથ્યૂ હેડનને પાછળ છોડી દેશે. મૈથ્યૂ હેડને 2007ના વિશ્વ કપમાં 659 રન બનાવ્યા હતા.

READ  મમતા બેનર્જીના ગઢમાં અમિત શાહની ગર્જના, એક-એક ઘૂસણખોરોને દેશ બહાર કાઢવામાં આવશે

[yop_poll id=”1″]

 

Coronavirus : Police keeping eye on lockdown violators through drone, Ahmedabad

FB Comments