ધોનીના આઉટ થયા બાદ ભાવુક થયા રોહિત શર્મા, પેવેલિયનમાં જ રડવા લાગ્યા!

રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રડતાં નજરે પડી રહ્યાં છે. આ વાયરલ વીડિયો ત્યારનો છે જ્યારે ધોની આઉટ થયા. ભારતીય ટીમમાં એક જ ખેલાડી જીતાડી શકે તેવી આશા હતી અને ધોનીના આઉટ થવાથી રોહિત શર્મા પણ રોવા લાગ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  વૃંદાવનમાં વાંદરાઓનો ત્રાસ! વીડિયોમાં જુઓ કેવી રીતે વાંદરાઓ લોકો પર તૂટી પડે છે!

ભારતીય ટીમમાં રોહિત શર્માનું સતત પ્રદર્શન સારું રહ્યું હતું અને ન્યૂઝીલેન્ડની સામે તેઓ 1 રનમાં જ આઉટ થઈ ગયા હતા. ભારતીય ટીમની કમાન ધોની અને જાડેજાના હાથમાં હતી પણ જાડેજાની મહેનત બાદ પણ ટીમ પોતાનું લક્ષ્ય હાસલ કરી શકી નહોતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોહિત શર્માનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ રડતાં નજરે પડે છે. તેઓ ભારતીય ટીમની હાર પારખી ગયા હતા. પેવેલિયનમાં તેઓ ઉભા ઉભા જ રડવા લાગ્યા હતા.

રોહિત શર્માની આ ભાવુક પળને લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. રોહિત શર્માનું પ્રદર્શન જોરદાર જ રહ્યું છે અને અંતે તેઓ જ્યારે ભારતને મદદ કરવાની જરુર હતી ત્યારે જ આઉટ થઈ ગયા હતા.

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

News Headlines From Ahmedabad : 22-07-2019 |Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

વૃંદાવનમાં વાંદરાઓનો ત્રાસ! વીડિયોમાં જુઓ કેવી રીતે વાંદરાઓ લોકો પર તૂટી પડે છે!

Read Next

ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ભાજપ ફાડી શકે છે છેડો, 24 કલાકમાં થઈ શકે મંત્રીમંડળનું વિસ્તરણ

WhatsApp પર સમાચાર